ખાંડ મંડળીઓ બાબતે સહકાર વિભાગનો ગેરકાયદેસર કાયદા સુધારો રદ કરતી ગુજરાત હાઈકોર્ટ .
ગુજરાત ખાંડ ફેડરેશન અને અમુક ખાંડ મંડળીઓના સંચાલકોની માંગ મુજબ ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કેબીનેટ અને વિધાનસભાની મંજુરીથી ગુજરાત સહકારી મંડળીઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૯...
