ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.
મેઘરાજા અને છડીનો તહેવાર એકમાત્ર એવો ઉત્સવ છે જે વિશ્વભરમાં માત્ર ભરૂચ જીલ્લામાં જ ભોઇ સમાજ દ્વારા ઉજવાઇ છે. શહેરમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા...
