સુરત : પેટ્રોલ, ડીઝલ અને ગેસના બેકાબુ થયેલાં ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસી જનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ…..
સુરત પૂર્વ વિધાનસભા આયોજીત પેટ્રોલ, ડીઝલ અને ગેસ ના અસહ્ય અને બેકાબુ થયેલાં ભાવવધારા ના વિરોધ માં જે આજ રોજ તારીખ ૧૨-૦૬-૨૦૨૧ ના રોજ રૃષબ્...
