દહેજની BEIL કંપનીમાં ₹2,212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક રીતે નાશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાર્યવાહી
ભરૂચ: ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત BEIL કંપનીના ઇન્સિનેરેટરમાં રાજ્યભરમાંથી જપ્ત કરાયેલા અંદાજે ₹2,212 કરોડના...
