તેરા તુજકો અર્પણ” હેઠળ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા : 11 સાયબર ફ્રોડ પીડિતોને ₹85.48 લાખ પરત
ભરૂચ : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના ભોગ બનેલા 11 અરજદારોને કુલ ₹85,48,888 પરત...
