ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મોરપિચ્છ ઉમેરાયું: નેત્રંગની PM SHRI શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા ગુજરાત સહિત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પામી
ભરૂચ ભરૂચ જિલ્લાના શિક્ષણક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૨૯ જુલાઈ ૨૦૨૫ ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ ‘અખિલ...
