૧૪ ઓગસ્ટના રોજ અનેક દેશોમાં ડોલ્બી સિનેમા® સ્ક્રીન પર રિલીઝ થનારી વોર ૨ (હિન્દી અને તેલુગુ) એકમાત્ર ભારતીય ફિલ્મ બનશે – યશ રાજ ફિલ્મ્સ અને ડોલ્બી દ્વારા સીમાચિહ્નરૂપ જાહેરાત
ઇમર્સિવ મનોરંજન અનુભવોમાં વૈશ્વિક અગ્રણી, યશ રાજ ફિલ્મ્સ અને ડોલ્બી લેબોરેટરીઝ (NYSE: DLB) એ જાહેરાત કરી છે કે વોર ૨ (હિન્દી અને તેલુગુ) ૧૪ ઓગસ્ટના...
