Proud of Gujarat

Tag : dahej

FeaturedGujaratINDIA

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

ProudOfGujarat
આજરોજ દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રકિયા કરતી વખતે આગ લાગી જવા પામી હતી જેથી અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. ધટના સ્થળે 10...
FeaturedGujaratINDIA

દહેજ પોલીસે સ્થાનિક મહિલા બુટલેગરનાં ઘરેથી નાની મોટી વ્હીસ્કીની બોટલો મળી રૂ.29,500નો જથ્થો ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
દહેજ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી નક્કર બાતમીના આધારે સ્થાનિક મહિલા બુટલેગર ભાવના સંજય પટેલના ઘરે રેડ કરી નાની મોટી વ્હીસ્કીની બોટલો કુલ નંગ 235 કિંમત...
FeaturedGujaratINDIA

ભરૂચ: દહેજ માર્ગ પર કાસવા નજીક 2 બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 લોકોના મોત.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ પર આવેલા કાસવા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કુલ 3 લોકોનું મોત નીપજ્યું હતું. મળતી...
FeaturedGujaratINDIA

“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat
“સ્પ્રે નોઝલ” નો ઉત્પાદન કરતી 140 વર્ષ જૂની જર્મન ટેકનોલોજીની કંપની LECHLER ઇન્ડિયા પ્રા.લિ. નું ઉદ્ધાટન આજરોજ દહેજના રહિયાદ ખાતે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લેતાં 3 લોકોને ગંભીર ઇજા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ સેઝ-2 માં બેફામ કાર ચાલકે 6 શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જે પૈકી 3 ની હાલત ગંભીર જોવાય રહી છે. ઘટનાની જાણ થતાં...
FeaturedGujaratINDIA

દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં એક કામદારના અપમૃત્યુ અંગેની ધટનાએ અનેક શંકા કુશંકા ઉભી કરી છે…?

ProudOfGujarat
દહેજ સ્થિત બિરલા કોપર કંપનીમાં એક કામદારના અપમૃત્યુ અંગેની ધટનાએ અનેક શંકા કુશંકા ઉભી કરી છે. કહેવાય છે કે કંપની સત્તાધીશો મૃતકની લાશને સગેવગે કરવાની...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં આજે પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત નીપજ્યું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીની ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં આજે પ્રેસર વાલ્વ લીક થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. જેને પગલે કંપનીના કામદારોએ હોબાળો મચાવ્યો હતો. દુર્ઘટનાને પગલે...
FeaturedGujaratINDIA

ભરૂચ : LPG ભરેલ ટેન્કર અને રોડ સ્ટ્રેચર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ દહેગામ નજીકથી એલ.પી.જી ભરીને પસાર થઈ રહેલા ટેન્કરને રોડ સ્ટ્રેચર સાથે અકસ્માત સર્જાતા ટેન્કર પલટી મારી ગયું હતું. જેના કારણે ટેન્કરો...
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતાં એક કામદારનું મોત થયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજને ધટનામાં એક કામદારનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. દહેજ જીઆઇડીસીની ઇજેક લિમિટેડ કંપનીમાં...
FeaturedGujaratINDIA

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આજે રસ્તાના સમારકામ શરૂ કરવામાં આવતા બેથી અઢી કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઇનો થતાં અસંખ્ય લોકો અટવાયા હતા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય છે છાશવારે ગોલ્ડન બ્રિજ પર કે સરદાર બ્રિજ પર ટ્રાફિક જામ થતો હોય છે. પાછલા મહિનાઓમાં ટ્રાફિક જામની ગંભીર...
error: Content is protected !!