સેન્ટીંગનો સામાન ભરેલાં ટ્રેક્ટરને ટ્રકે પાછળથી અકસ્માત સર્જયો, સેન્ટીગના લાકડાના ટેકા માથામાં વાગતાં ટ્રેક્ટર ચાલકનું મોત
ભરૂચ. ભરૂચના તવરા રોડ પર આવેલાં ગોલ્ડન લક્ઝરીયા ખાતે રહેતાં અને ગુરુકૃપા કન્સ્ટ્રક્શનમાં સાઇડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં રોહિત જેરામ કુકડિયા સાયખા જીઆઇડીસીમાં તેમની સાઇટ...
