વાલીયા તાલુકામાં વરસાદી નુકસાનની સહાય વિતરણ મુદ્દે વિવાદ, તાલુકા પંચાયત પ્રમુખે TDO પાસે માંગ્યો ખુલાસો
ભરૂચ: ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને સહાય વિતરણની કાર્યવાહી અંગે વાલીયા તાલુકા પંચાયતમાં વિવાદ સર્જાયો છે. તાલુકા પંચાયત પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત રજૂઆત...
