ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, હાલત ગંભીર : 35 વર્ષીય શાંતિલાલ વસાવા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર; ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગની સારવાર ચાલુ, મેડિસિન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ
ભરૂચ/નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી...
