પોલીસ સ્ટેશનથી એક કિમી દૂર જુગારધામ પર SMCનો દરોડો: PSI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ : પાટડીના વેલનાથનગરમાં જુગારધામ ઝડપાતાં રાજકોટ રેન્જ IG નીલિપ્ત રાયની લાલ આંખ; 7 આરોપી ઝડપાયા, 3 ફરાર, કાર સહિત રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડી સાત આરોપીઓને ઝડપી લેતાં સ્થાનિક...
