ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વચ્ચે હાઈવે પર સિંહ પરિવારની રોયલ લટાર, વાહનચાલકો થંભી ગયા : કોડીનારના દેવળી ગામ નજીક ચાર સિંહ કેમેરામાં કેદ; વેરાવળ-ભાવનગર હાઈવે પર મધરાતે સર્જાયો અદ્ભુત નજારો
ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે જંગલના રાજા સિંહોનો પરિવાર હાઈવે પર નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો હતો. કોડીનાર તાલુકાના દેવળી ગામ નજીક...
