ભરૂચની આમ્રપાલી સોસાયટીમાં આગનો આતંક: દીવાની જ્યોત પરદા પર અડકતાં મકાનમાં ભડકો, ફાયર ટીમે ટાળી મોટી હોનારત : માતાજીના દીવાની જ્યોતથી ઘરમાં ફેલાઈ આગ, રહેણાંક વિસ્તારમાં મચી દોડધામ
ભરૂચ: શહેરના મધ્ય ભાગમાં આવેલા ગીચ અને પોશ ગણાતા રહેણાંક વિસ્તારમાં આજે અફરાતફરી મચી ગઈ હતી. ભરૂચની જાણીતી આમ્રપાલી સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં...
