અંકલેશ્વરના સેફ્રોન નજીક ખાડામાં કાર ખાબકી : ખોદકામ બાદ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે ઘટના બની
અંકલેશ્વર શહેરના સેફ્રોન વિસ્તાર નજીક ખોદકામ બાદ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે એક કાર ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ,...
