ગટરના ચેમ્બર મુદ્દે ભરૂચમાં મહિલાને ગાળો આપી પથ્થર મારવાની ધમકી : બબાલ વકરી : ભાઈને શાકભાજી સમારવાની છરીનો ઘસરકો વાગતાં સામાન્ય ઈજા, 112ને જાણ
ભરૂચ : ભરૂચના બહારની ઉડાઈ વિસ્તારમાં ગટર ઓવરફ્લોની સમસ્યાના પગલે નગરપાલિકાના કર્મચારીઓ ગટરનું કામ કરવા પહોંચ્યા હતા. દરમિયાન ગટરનું ચેમ્બર ક્યાં બનાવવું તે મુદ્દે...
