ગોધરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દામાવાવ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.
પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ મથકનાં જવાનો દ્વારા ચુંટણીને અનુલક્ષી કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યુ હતું. ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો...
