દિવાળી પહેલાં ભરૂચવાસીઓને રાહતના ફટાકડાં, જીઈબી કર્મચારી સહકારી મંડળીના સ્ટોરનો શુભારંભ : ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધ્યેય સાથે સતત ત્રીજા વર્ષે અનોખી પહેલ; સભાસદો સહિત જિલ્લાના નાગરિકોને વાજબી ભાવે ફટાકડાં મળશે
ભરૂચ : દિવાળીના તહેવાર પહેલાં ભરૂચવાસીઓને મોંઘવારીમાં આર્થિક રાહત મળે તેવા હેતુથી ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિમિટેડ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી...
