એથ્લેટિક્સમાં દેગડીયા આશ્રમશાળાની બાળાઓનો ડંકો, રાજ્ય કક્ષાએ પસંદગી! : સુહાની વસાવા ૩૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ, પ્રિતિકા વસાવા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય; બંને હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
વાંકલ: તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં માંગરોળ તાલુકાની દેગડીયા આશ્રમશાળાની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરી શાળા સહિત સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. રમતગમત...
