માંગરોળની સ્ટોન ક્વૉરીમાં હાઇવા ટ્રકની અડફેટે મજૂરનું મોત : રટોટી ગામની શિવમ સ્ટોન ક્વૉરીમાં ઝાડ નીચે ખાટલા પર આરામ કરી રહેલા 28 વર્ષીય મજૂરને ટ્રકે કચડ્યો, સારવાર દરમિયાન મોત
વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના રટોટી ગામની સીમમાં આવેલી શિવમ સ્ટોન ક્વૉરીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ક્વૉરીના કંપાઉન્ડમાં ઝાડ નીચે લોખંડના...
