ભરૂચનું શક્તિનાથ મહાદેવ સર્કલ ₹32 લાખના ખર્ચે બન્યું આકર્ષક: મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ : ડમરુની પ્રતિકૃતિ, આકર્ષક લાઇટિંગ અને લાઈવ ફુવારાથી સર્કલને મળ્યું ભવ્ય નવું રૂપ; લોકાર્પણ પ્રસંગે રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રમુખ એવા ‘મહાદેવ સર્કલ’નું રૂ. 32 લાખના ખર્ચે આધુનિકીકરણ અને આકર્ષક નવીનીકરણ કરવામાં આવ્યું છે. ભરૂચ...
