Proud of Gujarat

Tag : Godhra

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શક્તિનાથ ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં પાંચ ફૂટનો ધામણ સાપ દેખાતાં દોડધામ : વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે ભારે તકેદારી સાથે સાપનું રેસ્ક્યુ કર્યું, વનવિભાગના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત સ્થળે મુક્ત કરાયો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં અંદાજે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ મળી આવતાં સ્થાનિકોમાં કુતૂહલ સાથે દોડધામ મચી ગઈ હતી....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર-તવરા રોડ પર બે કાર રોકતાં બખેડો, પોલીસ સાથે ઉદ્ધતાઈ કરનાર 8 સામે ગુનો : પ્રકાશ પર્વની રેલી દરમિયાન ટ્રાફિક નિયમન વખતે બની ઘટના : નવી કારના બોનેટ પર હાથ કેમ માર્યો કહી કારચાલકોએ પોલીસ સાથે કરી દલીલો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર શ્રી ગુરુનાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે નીકળેલી રેલી દરમિયાન ટ્રાફિક નિયમન કરી રહેલી સી ડિવિઝન પોલીસ સાથે આઠ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સિમલીયા-કિશનાડ વચ્ચે વાડીમાં જુગારધામ પર પાલેજ પોલીસની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા : પાંચ શખ્સો ઝાડીનો લાભ લઈ ફરાર, રોકડ-મોબાઇલ અને બાઇક સહિત રૂ.81,460નો મુદ્દામાલ કબજે

ProudOfGujarat
  ભરૂચ : દિવાળીના તહેવાર દરમિયાન જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે પાલેજ પોલીસને સિમલીયા અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નવજીવન સ્કૂલ પાછળ જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ જુગારીઓ ઝડપાયા : મોબાઇલ ટોર્ચના અજવાળે પત્તા વડે રમાતો હતો હારજીતનો જુગાર, રોકડ સહિત રૂ.31,130નો મુદ્દામાલ કબજે

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના નવજીવન સ્કૂલ પાછળ નર્મદા નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદામૈયા બ્રિજ પર ડિવાઇડર સાથે બાઇક અથડાતાં વડોદરાના 37 વર્ષીય યુવકનું મોત : અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચહેરા અને જમણી આંખના ભાગે ગંભીર ઇજાઓ થતાં કરુણ મોત

ProudOfGujarat
  ભરૂચ : અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતાં નર્મદામૈયા બ્રિજ પર મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતાં ડિવાઇડર અને તેના પર મૂકેલા આર.સી.સી.ના કુંડા સાથે અથડાતાં વડોદરા જિલ્લાના...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયત પરિસરમાં ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’નો શુભારંભ : ખેડૂતોને પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે સીધું બજાર મળશે, શહેરીજનોને રસાયણમુક્ત અને શુદ્ધ ખેતપેદાશો ઉપલબ્ધ બનશે

ProudOfGujarat
  ભરૂચ : ખેડૂતોની આવકમાં વધારો કરવા અને નાગરિકોને શુદ્ધ, સાત્વિક તથા રસાયણમુક્ત ખેતપેદાશો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભરૂચ જિલ્લા પંચાયત પરિસરમાં ‘સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ’ની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રવિ પુષ્ય નક્ષત્રના સંયોગે બજારોમાં રોનક: સોના-ચાંદીના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા ઘટાડો થતાં ખરીદી માટે ઘસારો : દિવાળી પહેલાં શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને નવા વહીખાતાની ખરીદી સાથે લોકોમાં ભારે ઉત્સાહ; ભાવ ઘટાડાથી ગ્રાહકો અને રોકાણકારોમાં ખુશી

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં દિવાળીના તહેવાર અગાઉ ખરીદી અને નવા કાર્યોની શરૂઆત માટે અત્યંત શુભ મનાતા ‘રવિ પુષ્ય નક્ષત્ર’ના વિશેષ સંયોગને લઈને બજારોમાં ભારે ઉત્સાહ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વૃક્ષારોપણ અભિયાન: બચપન સ્કૂલ ખાતે 14 રોપાનું વાવેતર, 25 રોપાનું વિતરણ : ગુજરાત સરકારની થીમ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી ઝુંબેશનો ત્રીજો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
  અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની પહેલ અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલીની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: જૂની સિવિલ પાછળ ચાલતા આંક-ફરકના જુગાર ઝડપાયો; ૨ આરોપી પકડાયા, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ :  રૂ. ૩,૮૩૦/- ના મુદામાલ સાથે બે શખ્સો ઝડપાયા; પોલીસ દરોડામાં સટ્ટા-બેટિંગની ચિઠ્ઠીઓ અને રોકડ જપ્ત

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની પાછળના ભાગે મોટા ચાર રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા ગેરકાયદેસર આંક-ફરકના (સટ્ટા-બેટિંગ)...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: GIDC ફેઝ-1થી ભોલાવ તરફ દીપડો દેખાતાં ફફડાટ; CCTV ફૂટેજમાં પુષ્ટિ બાદ વન વિભાગ હરકતમાં : રાત્રે ૧૨:૧૨ કલાકે ડેપ્યુટી સરપંચે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટને આપી હતી જાણ; CCTVમાં દીપડો કેદ થતાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા સહિતની કાર્યવાહી શરૂ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર GIDC ફેઝ-૧ થી ભોલાવ તરફ જતાં માર્ગ પર ગત રાત્રે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક અને...
error: Content is protected !!