ટ્રેનમાં મોબાઈલ પર ઊંચા અવાજે ગીતો વગાડશો તો ₹1,000 સુધીનો દંડ! : વડોદરા રેલવે મંડળ દ્વારા મુસાફરોને અપીલ, ઈયરફોનનો ઉપયોગ કરવા સૂચના; સહપ્રવાસીઓને પરેશાન કરનાર સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકશે
ભરૂચ : ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન પર ઊંચા અવાજે ગીતો વગાડવા, વીડિયો જોવા અથવા સ્પીકર મોડ પર વાતચીત કરીને અન્ય મુસાફરોને પરેશાન કરનારાઓએ...
