ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગાંધી-શાસ્ત્રીને શ્રદ્ધાંજલી : જન્મજયંતિ નિમિત્તે યોજાયેલાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા
। ભરૂચ । ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તથા...
