ભરૂચમાં રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ : કોંગ્રેસ આગેવાનો-કાર્યકરોએ રાજીવ ગાંધીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી દેશસેવા અને યોગદાનને યાદ કર્યું
ભરૂચ: પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં...
