હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી ફરાર.
હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી તહોમતદાર ફરાર...
