વાંકલની પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખપદે ડૉ. યુવરાજસિંહ સોનારીયાની બિનહરીફ વરણી : નાની વયે જવાબદારી મળતા પંથકમાં આનંદની લાગણી; નૌશીરભાઈ પારડી વાલાના માર્ગદર્શન હેઠળ સર્વાનુમતે નિર્ણય
વાંકલ: વાંકલ સ્થિત ‘ધી પાનેશ્વર દૂધ ઉત્પાદક મંડળી’ના પ્રમુખપદે નવયુવાન ડૉ. યુવરાજસિંહ સોનારીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. નાની વયે મંડળીના પ્રમુખ તરીકે જવાબદારી...
