ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કઈ નથી થવાનું, કોંગ્રેસ અને ભાજપનો અહીં દબદબો: ફૈઝલ પટેલ
અંકલેશ્વરના દઢાલ ગામે નવનિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઇ આપ પર નિશાન સાંધ્યું હતું. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત...
