ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. એસપી એ અધિકારીઓ અને જવાનોને એકતા શપથ લેવડાવ્યા હતા.
જિલ્લા પોલીસ કચેરીના તમામ વિભાગના અધિકારીઓ, સ્ટાફ અને મહિલા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય...
