ભરૂચમાં ચૂંટણી દિવસે કામદારોને સવેતન રજા, ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી
ભરૂચ : ભરૂચ જિલ્લામાં આવનારી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ભરૂચ દ્વારા...
