નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવા ભરૂચ શહેરમાં ચાર સ્થળે ગણેશ વિસર્જન માટે કુત્રિમ કુંડ બનશે
પાંચ ફૂટની પ્રતિમાઓને કુત્રિમ કુંડમાં, મોટી મુર્તિઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરાશે । ભરૂચ । ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી થઈ રહેલી ઉજવણી વચ્ચે કેટલાંક...
