Proud of Gujarat

Tag : Jambusar

FeaturedGujaratINDIA

જંબુસર : સારોદ સામોજ નહાર ગામના દેવીપુજકોના સ્મશાનનો પ્રશ્ન હલ નહીં થતાં મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠા.

ProudOfGujarat
જંબુસર તાલુકાના સારોદ સામોજ નહાર ગામનાં દેવીપૂજક સમાજના લોકોનું એક જ સ્મશાન સારોદ દરિયા કિનારે આવેલ છે જ્યાં ચોમાસા દરમિયાન દરિયાનું પાણી ભરાઇ રહેતું હોય...
FeaturedGujaratINDIA

સારોદ-જંબુસર મુકામે આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ (MPP5-પ્લાન્ટ) ને ક્લોઝર અને રૂપિયા ૧ કરોડથી દંડીત કરાઈ.

ProudOfGujarat
હાલમાં બનેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ, અનેકના ઘાયલ થયાની ધટના તેમજ આ એકમની સ્થાપના બાદથી જ વાંરવાર પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંધનની થતી ફરિયાદો માટે પર્યાવરણ વાદીઓ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર રૂરલમાં ડિજીવીસીએલની વીજ ચેકિંગ ટીમો વહેલી પરોઢે અચાનક ત્રાટકતા વીજ ધારક વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat
મળતી માહિતી પ્રમાણે જંબુસર તાલુકાનાં સારોદ દહેગામ અને સીગામ જેવા ગામોમાં વીજ કંપની દ્વારા સધન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ કંપનીની ટીમોએ પોલીસ કાફલા...
FeaturedGujaratINDIA

જંબુસર : જંત્રાણ ગામનાં જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

ProudOfGujarat
જંબુસર તાલુકાના જંત્રાણ ગામમાં આજરોજ જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનનાં પ્રોગ્રામનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોના વાલીઓને બોલાવી શિક્ષકોએ આવનારી એસ.એસ.સી.બોર્ડની...
FeaturedGujaratINDIA

જંબુસરમાં કાર પર ક્રેન પડતા ફસાયેલા કાર ચાલકને રેસ્કયુ કરાયા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં કાર ઉપર ક્રેન પડતા દોડધામ મચી ગઇ હતી. કારની અંદર ટંકારી બંદર ગામનો કાર ચાલક સતિષભાઈ બુધેશ ગોહિલ ફસાઈ...
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર આવેલ સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યા.

ProudOfGujarat
જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર ૧૧ જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણો કર્યું હતું .તેને આજરોજ કાવી પોલીસ સ્ટેશન તેમજ અધિકારીઓની હાજરીમાં દૂર...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

ProudOfGujarat
જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ આદિવાસી રાઠોડ સમાજની સ્મશાનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા હોવાની, તેમજ આદિવાસી તેમજ રાઠોડ સમાજ પર અત્યાચાર કરતા હોવાના...
FeaturedGujaratINDIA

જંબુસરની પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે બોઈલરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલી પી.આઈ ઈન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.આ બ્લાસ્ટની ઘટનામાં આઠથી વધુ કામદારોને...
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના સીગામ ગામનાં ધ્રુવ પંડ્યાએ સૌથી નાની વયે વૈજ્ઞાનિક બનવાની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી.

ProudOfGujarat
સીગામ પૂનામાં આવેલી ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ રિસર્ચ સેન્ટરમાંથી પી.એચ.ડી.કરી મોટા ભાગના ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે.આ વર્ષ ફિઝિક્સમાં પી.એચ.ડી.માટે...
INDIAFeaturedGujarat

જંબુસર પોલીસે ઝડપી પાડેલા બે રીઢા ચોર પાસેથી મળેલી વિગતો નડિયાદના એક સોની દ્વારા ચોરીનો માલ ખરીદવામાં આવતા હોવા ની કબૂલાતને પગલે નડીયાદ થી સોની ને ઝડપી લીધો હતો.

ProudOfGujarat
જંબુસર પંથકમાં દસ લાખ ઉપરાંતના ઘરફોડ ચોરી થવા પામી હતી જે સંદર્ભે ડીવાયએસપી ગોહિલ દ્વારા ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં બે રીઢા ચોર...
error: Content is protected !!