જંબુસર નગર પાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ,સ્માર્ટક્લાસનું ઉદઘાટન.
શ્રી સરસ્વતી વિદ્યામંદિર માં જંબુસર નગરપાલિકાના સહયોગથી બનાવેલ કોમ્પ્યુટરલેબ અને સ્માર્ટક્લાસનું ઉદઘાટન નગરપાલિકા પ્રમુખ કૌશલ્યબેન દુબે ના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે મહાનુભવોના હસ્તે...
