Proud of Gujarat

Tag : Jambusar

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં છઠ્ઠ-સાતમના પરંપરાગત વાઘામાં મેઘરાજાના દર્શન આકર્ષણનું કેન્દ્ર : આ વર્ષે મેઘરાજાના શણગારમાં આદિવાસી સમાજની ‘વાલગી પેઇન્ટિંગ’ થીમ, પરંપરા સાથે લોકકળાનો અનોખો સંગમ

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ શહેરમાં છઠ્ઠ-સાતમના પર્વની પરંપરાગત ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ છઠ્ઠ-સાતમના વાઘામાં મેઘરાજાના દર્શન માટે શ્રદ્ધાળુઓ અને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાના રાજીનામાથી તર્કવિતર્ક : છ મહિના પહેલાં આપેલું રાજીનામું સ્વીકારાયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-મહેકમના અભાવ વચ્ચે રાજકીય દબાણની પણ ચર્ચા

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લા કોર્ટમાં ઈન્ચાર્જ જિલ્લા પબ્લિક પ્રોસિક્યુટર (જિલ્લા સરકારી વકીલ) તરીકે ફરજ બજાવતા પરેશ બી. પંડ્યાનું છ મહિના અગાઉનું રાજીનામું સ્વીકારવામાં આવતા મંગળવારે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાનનો પ્રારંભ : સમાજના છેવાડાના વ્યક્તિ સુધી મફત ન્યાય પહોંચાડવા સંકલ્પ, હાંસોટના ઇલાવ ગામેથી વિશેષ ડ્રાઇવ શરૂ

ProudOfGujarat
  ભરૂચ: સમાજના અંતિમ પાયાદાન પર ઉભેલા જરૂરિયાતમંદ અને વંચિત વ્યક્તિ સુધી સરળતાથી અને નિઃશુલ્ક ન્યાય પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લામાં 60 દિવસીય મેગા કાનૂની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શાકભાજીના ટેમ્પોથી વાયર તૂટતાં બે પરિવાર વચ્ચે ધિંગાણું : મક્તમપુરના પોસ્ટ ઓફિસ ફળિયામાં વાયર તૂટવાની નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી અને ધમકીના આક્ષેપ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના મક્તમપુર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં શાકભાજીના ટેમ્પોના કારણે ઈલેક્ટ્રીક વાયર તૂટી જવાની નજીવી બાબતે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બંને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં શ્રાવણિયો જુગાર રમતાં ચાર ઝડપાયા, ₹22 હજારનો મુદ્દામાલ જપ્ત :  વેજલપુર ગામડિયાવાડમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારની મહેફિલ જામી હતી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચના વેજલપુર ગામડિયાવાડ વિસ્તારમાં હીરાના કારખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તાપાનાનો જુગાર રમતા ચાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મનુબર પાસે ઉભેલા કન્ટેનરમાં ટ્રક ઘૂસી જતાં કન્ટેનર ચાલકનું મોત : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્ત ચાલકે સારવાર દરમિયાન દમ તોડ્યો

ProudOfGujarat
  ભરૂચ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ તાલુકાના મનુબર ગામ નજીક રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનરમાં પુરઝડપે આવેલી ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કન્ટેનર ચાલકને...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ના આક્ષેપો મુદ્દે ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :  રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIR પર પણ વિરોધ; ભરૂચ રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા

ProudOfGujarat
  ભરૂચ: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી બાદ કથિત રીતે સભા સ્થળનું ‘શુદ્ધિકરણ’ કરાવવાના મામલે તેમજ રાહુલ ગાંધી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં...
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

આમોદના ઇખરમાં ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર્યાનો આક્ષેપ : શરીર પર મારના નિશાન હોવાનો પરિવારનો દાવો; જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા

ProudOfGujarat
  આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામે આવેલી સરકારી કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે પાઇપ વડે માર માર્યો હોવાના આક્ષેપથી ચકચાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના માંડવામાં વિચરતી-વિમુક્ત જાતિ દિનની ઉજવણી : ‘શિક્ષણ જ સર્વાંગી વિકાસની ચાવી’ : બાળકોનો અભ્યાસ અધૂરો ન છોડવા વાલીઓને હાકલ

ProudOfGujarat
  ભરૂચ : ‘મુક્તિ દિવસ’ નિમિત્તે વિચરતી-વિમુક્ત જાતિ દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના માંડવા ખાતે વિશેષ સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિકાસકામોમાં વિલંબ નહીં ચાલે, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ : જિલ્લા આયોજન અને DMFની સમીક્ષા બેઠક યોજાઈ; જંબુસર તાલુકા માટે ₹3.16 કરોડના નવા પ્રોજેક્ટ મંજૂર, શુકલતીર્થ શાળામાં સોલાર વોટર કૂલરનું કામ પૂર્ણતાના આરે

ProudOfGujarat
  ભરૂચ: ભરૂચ જિલ્લામાં પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો ઝડપથી અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન કચેરી ખાતે...
error: Content is protected !!