માંગરોળ ઉમરપાડામાં ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું.
માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું હતું. આંબાવાડી ગામે ભૂખી નદી ઉપર અઢી...
