માંગરોળ : લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
માંગરોળ તાલુકાના લુવારા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ચૂંટણી અદાવતમાં સામસામે...
