વાંકલ : જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે આવતીકાલે રાજ્યના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય કરશે.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવેલ છે.ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક શિક્ષક સંઘના...
