માંગરોળ : વાંકલ સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી ત્રણ દિવસથી ખોટકાતા ગ્રાહકો પરેશાન.
માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી પોસ્ટ ઓફિસમાં BSNL ની નેટ કનેક્ટિવિટી છેલ્લા ત્રણ દિવસથી ખોટકાતા કામકાજ ખોરંભે પડ્યું છે અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા...
