ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓને આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ...
