બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ મિશન અંતર્ગત યોજાનાર સંમેલનને સફળ બનાવવા વાંકલમાં ખેડૂત પશુપાલકોનું યોજાયું સંમેલન.
બાજીપુરા ખાતે તારીખ ૧૩ મી ના રોજ ભારતના સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનાર સહકારથી સમૃદ્ધિ મિશન અંતર્ગત યોજાનાર ખેડૂત પશુપાલક સંમેલનને સફળ બનાવવા...
