માંગરોળ : ડુંગરી ગામની કિશોરીને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજયું.
માંગરોળ તાલુકાના ડુંગરી ગામની ૧૬ વર્ષીય કિશોરીને પાણી ગરમ કરવાનું હીટરથી કરંટ લાગતા કરૂણ મોત નિપજ્યું છે. ડુંગરી ગામના મોગલાણી ફળિયામાં રહેતી વૈભવીબેન વિજયભાઈ ગામીત...
