માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ફોર્ટિફાઇડ ચોખાની જાગૃતિ અંગે અને વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો.
મોસાલી પ્રાથમિક શાળા ખાતે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રસિંહ પઢીયારની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ચોખાની જાગૃતિ અને વાનગી નિદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ટીડીઓ ચંદ્રસિંહ પઢિયારે...
