માંગરોળ : મંત્રી ગણપતભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.
માંગરોળ તાલુકાના વાંકલ કન્યા છાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મા. મંત્રી ગણપતભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી. મંત્રી ગણપતભાઈ વસાવાએ સુરત ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર હસમુખભાઈ ચૌધરી,...
