આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.
માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ...
