ઉમરપાડા માંગરોળનાં કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં આવી.
આજે બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદાનાં આવેદનપત્ર બારડોલી ખાતે આપવા જતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પ્રાંતને આપ્યો કેન્દ્ર સરકારનાં કાયદા છે કે ખેડૂતોના હિતમાં...
