ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ-સરકાર દ્નારા ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ રૂા. ૩૪.૬૭ કરોડનું ચૂકવણું કરાયું
કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ નક્કી કરાતા વીઘાદીઠ રૂા. ૩૨ લાખ સુધીનું ઉચ્ચ વળતર ભરૂચ ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય...
