અંકલેશ્વરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય.
અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમો યોજાયા તંત્ર દ્વારા યુનિટી માર્ચ અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારત હેઠળ પદયાત્રા યોજાય...
