માંગરોળના શાહ નવાપરા ગામમાં સ્ટલિંગ એન્ડ એકવા ક્લચર ઇન્ડિયા પ્રા.લી.કંપનીના પ્રદુષણથી ગ્રામજનોમાં આક્રોશ
વાંકલ :: માંગરોળ તાલુકા શાહ ગામના વિસ્તારમાં આવેલી સ્ટલિંગ અક્વાક્લચર ઇન્ડિયા પ્રા.લી.કંપની માંથી સતત ધુમાડો છોડતા ધુમાડા થી માનવી અને અન્ય જીવસુષ્ટિ માટે પણ હાનિકારક...
