ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દશામાની મૂર્તિ પ્રતિમા ને મા નર્મદા માં વિસર્જન કરાયા
મંદિરમાં પુંજાપાનો ઢગલો એકત્ર કરતાં ભક્તોને ભારે મુશ્કેલી સર્જાઇ ભરૂચ. દસ દિવસ પૂજન અર્જન બાદ દસ દિવસનું અસ્તિત્વ માન્યા બાદ આજે વહેલી સવારે ઝાડેશ્વર નીલકંઠેશ્વર...
