ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ, 6 ટ્રેનોના સ્ટોપેજ એક મહિના માટે બંધ : સુરત–વડોદરા રેલવે સેક્શનમાં યાર્ડ રિમોડેલિંગ અને નવી EI સિસ્ટમનું કામ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે
ભરૂચ: વડોદરા મંડળના સુરત–વડોદરા સેક્શનમાં ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની દિશામાં યાર્ડ રિમોડેલિંગ તથા નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ...
